Krish Orthopedic Hospital (Dr. Harsh Shah)
OrthopedicOrthopedic Specialists · Bhayli, Vadodara
Address: Vasna - Bhayli Main Rd, Bhayli, Vadodara
About Krish Orthopedic Hospital (Dr. Harsh Shah)
ક્રિશ હોસ્પિટલ, વડોદરા | ડૉ. હર્ષ શાહ | ફેમર ફ્રેક્ચર સારવાર વડોદરાના રહેવાસી નલિન પાઠક અચાનક પડી જવાને કારણે hip ફ્રેક્ચર થઈ ગયું હતું અને તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેમના પરિવારે તરત જ તેમને ક્રિશ હોસ્પિટલ, વડોદરા લઈ આવ્યા, જ્યાં ડૉ. હર્ષ શાહની નિષ્ણાત ઓર્થોપેડિક ટીમે હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેમની સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી. ફેમર ફ્રેક્ચરના નિદાન બાદ ડૉ. હર્ષ શાહે જણાવ્યું કે તાત્કાલિક ઓપરેશન જરૂરી છે. બીજા જ દિવસે ફેમર ફ્રેક્ચર સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. ક્રિશ હોસ્પિટલની આધુનિક સુવિધા અને ડૉ. હર્ષ શાહની કુશળ ઓર્થોપેડિક સારવારને કારણે માત્ર ૨ મહિનામાં નલિનભાઈ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. આજે તેઓ કોઈ પણ પ્રકારની તકલીફ વિના પોતાનું તમામ કામ સારી રીતે કરી શકે છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. ✅ ફેમર ફ્રેક્ચરની તાત્કાલિક અને સચોટ સારવાર ✅ ડૉ. હર્ષ શાહ દ્વારા સફળ ફેમર સર્જરી ✅ માત્ર ૨ મહિનામાં સંપૂર્ણ રિકવરી ✅ સારવાર બાદ કોઈ તકલીફ નહીં ✅ વડોદરામાં શ્રેષ્ઠ ઓર્થોપેડિક હોસ્પિટલ જો તમને કે તમારા પરિવારને ફેમર ફ્રેક્ચર, હાડકાની સર્જરી, ઓર્થોપેડિક સારવાર કે ઈમરજન્સી ટ્રીટમેન્ટની જરૂર હોય, તો ક્રિશ હોસ્પિટલ, વડોદરા અને ડૉ. હર્ષ શાહ પર વિશ્વાસ રાખો. Jul 26, 2026 Learn more
Share this business
Send Krish Orthopedic Hospital (Dr. Harsh Shah) to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Krish Orthopedic Hospital (Dr. Harsh Shah)?
Be the first to recommend this business
Reviews & ratings
Services
Do you know this business?
One tap Yes / No — your answer helps other people. No login needed.
From the business
- Identifies as women-owned
Parking
- On-site parking
- Free parking lot
- Free street parking
Payments
- Accepts UPI
- Accepts Google Pay
- Accepts debit cards
- Accepts credit cards
- Cash only