Synergy Superspeciality Hospital
PediatricianPediatricians · 150 Feet Ring Rd, Rajkot
Address: Ayodhya Chowk BRTS Stand, 150 Feet Ring Rd, Rajkot
About Synergy Superspeciality Hospital
ઉત્સવની ખુશીઓમાં સ્વાસ્થ્યની ચિંતા નહીં… કારણ કે કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં સિનર્જી હોસ્પિટલ 24×7 છે તમારી સાથે... જન્માષ્ટમીનો આ પાવન પર્વ પરિવાર સાથે આનંદ અને ઉમંગથી ઉજવો. અને જો અચાનક કોઈપણ મેડિકલ ઇમરજન્સી સર્જાય, તો સિનર્જી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ, રાજકોટ ખાતે ઇમરજન્સી સેવાઓ 24 કલાક કાર્યરત રહેશે. આ જન્માષ્ટમી, આનંદ મનાવો નિશ્ચિંત થઈને—કારણ કે ઈમરજન્સીમાં સિનર્જી છે તમારી સાથે સિનર્જી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ – Together We Care 📞 Helpline: 0281 619 5000 🚨 Emergency: 0281 619 5050 #Janmashtami #KrishnaJanmashtami #24x7Emergency #Rajkot #SynergyHospital 5 days ago
Share this business
Send Synergy Superspeciality Hospital to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Synergy Superspeciality Hospital?
Be the first to recommend this business
