Advance Dental Cancer Hospital
OncologistOncologists · Mavdi, Rajkot
Address: Punit Nagar, Mavdi, Rajkot
About Advance Dental Cancer Hospital
ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે મૌખિક કેન્સરથી બચાવની ખાસ કાળજી મૌખિક કેન્સર સમયસર ઓળખાય તો સારવાર વધુ અસરકારક બને છે. Advance Dental Cancer Hospital, મવડી, રાજકોટ ખાતે અમે ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા લોકો માટે પ્રિવેન્ટિવ કેર અને ઓરલ કેન્સર સ્ક્રીનિંગ પર ધ્યાન આપીએ છીએ. નિયમિત dental checkup, સાફ સફાઈ અને નિષ્ણાત dentist in Rajkot ની માર્ગદર્શનથી તમારું સ્મિત અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત રહી શકે છે. ✔️ તમાકુ, ગુટખા, બીડી–સિગારેટ, દારૂ લેતા લોકો માટે ખાસ ઓરલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ ✔️ મોઢામાં ઘા, લાલ–સફેદ ડાઘ, બળતરા કે દુખાવો હોય તો અદ્યતન સ્કેનિંગ અને નિદાન ✔️ tooth decay treatment, મસૂડાંની બીમારી સાથે સાથે કેન્સર તરફ દોરી શકે તેવા પ્રી–કાન્સરસ ચેન્જનું સમયસર નિદાન ✔️ પાન–મસાલા છોડવા માટે કાઉન્સેલિંગ, ડાયાબિટીસ, HPV, પોષણની ઉણપ જેવા જોખમકારક કારણો અંગે વ્યક્તિગત માર્ગદર્શન ✔️ નિયમિત dental checkup સાથે invisible braces, cosmetic dentist સેવાઓ અને જરૂરી હોય ત્યાં dental implants near me જેવી સારવાર એક જ છત હેઠળ ✔️ બાળકો માટે નરમ અને સ્નેહપૂર્ણ pediatric dentist near me સેવા, જેથી શરૂઆતથી જ સારા ઓરલ હેલ્થ હેબિટ વિકસે મૌખિક કેન્સરથી બચાવ આજથી શરૂ કરો. Advance Dental Cancer Hospital, મવડી, રાજકોટ ખાતે આજે જ મુલાકાત લો અથવા કૉલ કરીને એપોઇન્ટમેન્ટ બુક કરો. 2 days ago Call now
Share this business
Send Advance Dental Cancer Hospital to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Advance Dental Cancer Hospital?
Be the first to recommend this business
Reviews & ratings
Services
Do you know this business?
One tap Yes / No — your answer helps other people. No login needed.
From the business
- Identifies as women-owned
Parking
- On-site parking
- Free parking lot
- Free street parking
Payments
- Accepts UPI
- Accepts Google Pay
- Accepts debit cards
- Accepts credit cards
- Cash only