Aayush Hospitals - Rajkot
GastroenterologistGastroenterologists · Mavdi, Rajkot
Address: Mavdi Village, Mavdi, Rajkot
About Aayush Hospitals - Rajkot
ખીમજીભાઈ મેટાલીયા (રહેવાસી: રતનપર, સુરેન્દ્રનગર)ને ઘૂંટણની ગંભીર તકલીફને કારણે સારવારની જરૂર હતી🦵 તેઓ Sava Aayush Hospital આવ્યા અને ડૉ. કબીર દેસાઈ સરના માર્ગદર્શન હેઠળ રોબોટિક Knee Replacement સફળતાપૂર્વક કરવામાં આવ્યું 💪🤖 ડોક્ટર અને સ્ટાફ 👨⚕️👩⚕️ દ્વારા સમગ્ર સારવાર દરમિયાન ઉત્તમ કાળજી અને સહકાર આપવામાં આવ્યો 🤝 આજે ખીમજીભાઈ સંપૂર્ણ સ્વસ્થ છે 😊 — હવે કસરત કરી શકે છે 🏃♂️ અને GIDCમાં કામ પણ કરે છે 💼✨ તેઓ ડૉ. કબીર દેસાઈ સર અને Sava Aayush Hospital ની ટીમનો દિલથી આભાર માને છે ❤️ આયુષ હોસ્પિટલ પર વિશ્વાસ રાખવા બદલ આભાર 🙏 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 🏥 સવા આયુષ હોસ્પિટલ, 📍જોરાવરનગર, સુરેન્દ્રનગર May 18, 2026 Call now
Share this business
Send Aayush Hospitals - Rajkot to a friend on WhatsApp — they get the number, hours and directions instantly.
Do you recommend Aayush Hospitals - Rajkot?
Be the first to recommend this business
